નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (Ramnath Kovind) , વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) , અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi)  સહિત અનેક રાજકીય હસ્તિઓએ આજે નવા વર્ષ પર દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી. વડાપ્રધાને ટ્વીટ કરીને કહ્યું કે વર્ષ 2020 શાનદાર રહે. આ વર્ષ ખુશી અને સમૃદ્ધિભર્યુ રહે. તમામ લોકો સ્વસ્થ રહે અને તમામની આકાંક્ષાઓ  પૂરી થાય. તમને બધાને વર્ષ 2020ની હાર્દિક શુભકામનાઓ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેનાના ત્રણેય અંગોને મજબુત બનાવીશું: CDS જનરલ બિપિન રાવત 


Happy New Year 2020: ભારત સહિત દુનિયાભરમાં નવા વર્ષની ઉજવણીના 7 ધમાકેદાર VIDEO જુઓ 


આ VIDEO પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....